શાહરૂખ-દીપિકાની જોડીનો સેટ પરથી નવો વીડિયો: પ્રેગ્નન્સીમાં દીપિકાને કમ્ફર્ટેબલ રાખવા શાહરૂખે કરી મહેનત
By Gujju MediaMay 4, 2026 at 7:49 AM5 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પ્રેગ્નન્ટ દીપિકાનું પૂરતું ધ્યાન રાખી રહ્યો છે ‘કિંગ’ ખાન: શૂટિંગ સેટ પરથી વાયરલ થયો વીડિયો, શાહરૂખનો કેરિંગ અંદાજ જોઈ ફેન્સ થયા ફિદા બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક એટલે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ
- આ જોડી જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે છે, ત્યારે ધમાલ મચાવે છે
- પરંતુ આ વખતે તેઓ કોઈ ફિલ્મના સીન માટે નહીં, પણ તેમની ઓફ-સ્ક્રીન મિત્રતા અને શાહરૂખના કેરિંગ અંદાજને કારણે ચર્ચામાં છે
- હાલમાં જ દીપિકા પાદુકોણે પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે, તેમ છતાં તે સતત કામમાં વ્યસ્ત છે
- આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શાહરૂખ ખાન પ્રેગ્નન્ટ દીપિકાની ખૂબ જ કાળજી રાખતો જોવા મળી રહ્યો છે
પ્રેગ્નન્ટ દીપિકાનું પૂરતું ધ્યાન રાખી રહ્યો છે ‘કિંગ’ ખાન: શૂટિંગ સેટ પરથી વાયરલ થયો વીડિયો, શાહરૂખનો કેરિંગ અંદાજ જોઈ ફેન્સ થયા ફિદા બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક એટલે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ. આ જોડી જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે છે, ત્યારે ધમાલ મચાવે છે. પરંતુ આ વખતે તેઓ કોઈ ફિલ્મના સીન માટે નહીં, પણ તેમની ઓફ-સ્ક્રીન મિત્રતા અને શાહરૂખના કેરિંગ અંદાજને કારણે ચર્ચામાં છે. હાલમાં જ દીપિકા પાદુકોણે પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે, તેમ છતાં તે સતત કામમાં વ્યસ્ત છે.
Was this story interesting?





