14 વર્ષ બાદ શેખર સુમનનું મનોરંજનની દુનિયામાં પુનરાગમન, ‘શેખર ટુનાઇટ’ સાથે ફરી કરશે ખુલ્લી અને દિલથી વાતચીત

By indian expressMay 12, 2026 at 6:05 PM5 views
14 વર્ષ બાદ શેખર સુમનનું મનોરંજનની દુનિયામાં પુનરાગમન, ‘શેખર ટુનાઇટ’ સાથે ફરી કરશે ખુલ્લી અને દિલથી વાતચીત

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 90ના દાયકામાં પોતાના હાસ્ય અને વાક્ચાતુર્યથી લોકોના દિલ જીતનાર શેખર સુમન ફરી એકવાર એ જ અંદાજમાં પરત ફરી રહ્યા છે
  • 14 વર્ષની રાહ જોયા બાદ શેખર સુમન સોશિયલ મીડિયા પર તેમના નવા શોની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે
  • 14 વર્ષ બાદ ફરી એકવાર શેખર સુમન પોતાના આઈકોનિક ટૉક શો અંદાજમાં જોવા મળશે
  • Photograph: (સોશિયલ મીડિયા) લગભગ 14 વર્ષ બાદ શેખર સુમન ફરી એક વખત એ જ અંદાજમાં પરત ફરી રહ્યા છે, જેણે ભારતીય મનોરંજન જગતમાં વાતચીતને એક નવી ઓળખ આપી હતી
  • તેમનો પ્રભાવશાળી અવાજ, મજબૂત ઉપસ્થિતિ અને લોકો સાથે જોડાવાની અનોખી કળાએ એક આખા યુગને પ્રભાવિત કર્યો હતો

90ના દાયકામાં પોતાના હાસ્ય અને વાક્ચાતુર્યથી લોકોના દિલ જીતનાર શેખર સુમન ફરી એકવાર એ જ અંદાજમાં પરત ફરી રહ્યા છે. 14 વર્ષની રાહ જોયા બાદ શેખર સુમન સોશિયલ મીડિયા પર તેમના નવા શોની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. 14 વર્ષ બાદ ફરી એકવાર શેખર સુમન પોતાના આઈકોનિક ટૉક શો અંદાજમાં જોવા મળશે. Photograph: (સોશિયલ મીડિયા) લગભગ 14 વર્ષ બાદ શેખર સુમન ફરી એક વખત એ જ અંદાજમાં પરત ફરી રહ્યા છે, જેણે ભારતીય મનોરંજન જગતમાં વાતચીતને એક નવી ઓળખ આપી હતી.

More To Read