થિયેટરમાં ફ્લોપ પણ OTT પર સુપરહિટ! નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે સિદ્ધાંત-મૃણાલની આ ફિલ્મ
By Gujju MediaApril 18, 2026 at 8:28 PM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- થિયેટરમાં નિષ્ફળ ગયા બાદ OTT પર છવાઈ મૃણાલ અને સિદ્ધાંતની જોડી, નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગમાં છે આ ફિલ્મ મનોરંજનની દુનિયામાં ઘણીવાર એવું બનતું હોય છે કે જે ફિલ્મો મોટા પડદા પર દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહે છે, તે ડિજિટલ પ્લેટફોર્મ પર આવતા જ સુપરહિટ સાબિત થાય છે
- હાલમાં આવો જ કંઈક જાદુ જોવા મળી રહ્યો છે મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની તાજેતરની ફિલ્મમાં
- આ ફિલ્મને સિનેમાઘરોમાં અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો અને બોક્સ ઓફિસ પર તેને ‘ફ્લોપ’ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે OTT પર રિલીઝ થતા જ આ ફિલ્મ ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે
- આપણે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘દો દીવાને શહર મેં’
- આ ફિલ્મ 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
થિયેટરમાં નિષ્ફળ ગયા બાદ OTT પર છવાઈ મૃણાલ અને સિદ્ધાંતની જોડી, નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગમાં છે આ ફિલ્મ મનોરંજનની દુનિયામાં ઘણીવાર એવું બનતું હોય છે કે જે ફિલ્મો મોટા પડદા પર દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહે છે, તે ડિજિટલ પ્લેટફોર્મ પર આવતા જ સુપરહિટ સાબિત થાય છે. હાલમાં આવો જ કંઈક જાદુ જોવા મળી રહ્યો છે મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની તાજેતરની ફિલ્મમાં. આ ફિલ્મને સિનેમાઘરોમાં અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો અને બોક્સ ઓફિસ પર તેને ‘ફ્લોપ’ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે OTT પર રિલીઝ થતા જ આ ફિલ્મ ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે. આપણે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘દો દીવાને શહર મેં’.
Was this story interesting?





