તાપસી પન્નુનો ખૌફનાક અંદાજ, આંખે પાટા બાંધીને લેશે દુશ્મનોનો બદલો!
By Gujju MediaApril 16, 2026 at 4:19 AM6 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હથિયાર અને હિંમત
- જોયા વગર જંગ લડશે તાપસી, જુઓ ‘ગાંધારી’નો પહેલો લુક બોલિવૂડમાં જ્યારે પણ સશક્ત મહિલા પાત્રો અથવા પ્રાયોગિક સિનેમાની વાત આવે છે, ત્યારે તાપસી પન્નુનું નામ મોખરે હોય છે
- ‘પિંક’, ‘થપ્પડ’ અને ‘રશ્મિ રોકેટ’ જેવી ફિલ્મોથી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર તાપસી હવે એક એવા પ્રોજેક્ટ સાથે પરત ફરી રહી છે, જેણે અત્યારથી જ સિનેમા પ્રેમીઓમાં ઉત્તેજના જગાવી દીધી છે
- તેની આગામી ફિલ્મ ‘ગાંધારી’ માત્ર એક રિવિંજ ડ્રામા નથી, પરંતુ તે સાહસ અને મમતાનું એક એવું ઉદાહરણ પૂરું પાડશે જે આપણે અગાઉ ક્યારેય પડદા પર જોયું નથી
- ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
હથિયાર અને હિંમત! જોયા વગર જંગ લડશે તાપસી, જુઓ ‘ગાંધારી’નો પહેલો લુક બોલિવૂડમાં જ્યારે પણ સશક્ત મહિલા પાત્રો અથવા પ્રાયોગિક સિનેમાની વાત આવે છે, ત્યારે તાપસી પન્નુનું નામ મોખરે હોય છે. ‘પિંક’, ‘થપ્પડ’ અને ‘રશ્મિ રોકેટ’ જેવી ફિલ્મોથી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર તાપસી હવે એક એવા પ્રોજેક્ટ સાથે પરત ફરી રહી છે, જેણે અત્યારથી જ સિનેમા પ્રેમીઓમાં ઉત્તેજના જગાવી દીધી છે. તેની આગામી ફિલ્મ ‘ગાંધારી’ માત્ર એક રિવિંજ ડ્રામા નથી, પરંતુ તે સાહસ અને મમતાનું એક એવું ઉદાહરણ પૂરું પાડશે જે આપણે અગાઉ ક્યારેય પડદા પર જોયું નથી.
Was this story interesting?





