એક ફિલ્મ માટે કરોડોની ફી વસૂલે છે તૃષા કૃષ્ણન, જાણો કેવી રીતે ઊભું કર્યું આટલું મોટું સામ્રાજ્ય

By Gujju MediaMay 6, 2026 at 11:58 PM8 views
એક ફિલ્મ માટે કરોડોની ફી વસૂલે છે તૃષા કૃષ્ણન, જાણો કેવી રીતે ઊભું કર્યું આટલું મોટું સામ્રાજ્ય

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કોઈ મહેલથી ઓછું નથી તૃષા કૃષ્ણનનું ચેન્નાઈનું ઘર, લાઈફસ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત ભારતીય સિનેમામાં કેટલાક નામ એવા હોય છે જે સમયની સાથે વધુ ચમકવા લાગે છે
  • દક્ષિણ ભારતીય ફિલ્મોની ‘ક્વીન’ કહેવાતી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) તેમાંની એક છે
  • બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલી તૃષા આજે માત્ર તેના અભિનય માટે જ નહીં, પરંતુ તેની અઢળક સંપત્તિ અને આલીશાન જીવનશૈલી (Luxury Lifestyle) માટે પણ ચર્ચામાં રહે છે
  • ઘણીવાર લોકો બોલિવૂડ સ્ટાર્સની અમીરીની વાતો કરે છે, પરંતુ તૃષાનો ઠાઠમાઠ કોઈપણ ટોચના બોલિવૂડ સ્ટારથી ઓછો નથી
  • ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ (Ponniyin Selvan) માં પોતાની સુંદરતાથી સૌને ઘાયલ કરનાર તૃષા આખરે કેટલી સંપત્તિની માલિક છે અને તે તેની કમાણી ક્યાં ખર્ચે છે

કોઈ મહેલથી ઓછું નથી તૃષા કૃષ્ણનનું ચેન્નાઈનું ઘર, લાઈફસ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત ભારતીય સિનેમામાં કેટલાક નામ એવા હોય છે જે સમયની સાથે વધુ ચમકવા લાગે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની ‘ક્વીન’ કહેવાતી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) તેમાંની એક છે. બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલી તૃષા આજે માત્ર તેના અભિનય માટે જ નહીં, પરંતુ તેની અઢળક સંપત્તિ અને આલીશાન જીવનશૈલી (Luxury Lifestyle) માટે પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર લોકો બોલિવૂડ સ્ટાર્સની અમીરીની વાતો કરે છે, પરંતુ તૃષાનો ઠાઠમાઠ કોઈપણ ટોચના બોલિવૂડ સ્ટારથી ઓછો નથી.

More To Read