‘વાલ્મીકિ રામાયણ’નો ફર્સ્ટ લુક આઉટ, શું રણબીર કપૂરની ફિલ્મને મળશે જોરદાર ટક્કર?
By Gujju MediaMarch 29, 2026 at 3:19 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- બોલિવૂડમાં ‘રામાયણ’નું યુદ્ધ!
- ભાવના તલવારની ફિલ્મમાં દેખાઈ પ્રભુ રામની દિવ્યતા અયોધ્યામાં રામ લલ્લાના બિરાજમાન થયા પછી આખા દેશમાં પ્રભુ શ્રી રામની લહેર જોવા મળી રહી છે.
- મનોરંજન જગત પણ તેનાથી અછૂતું નથી.
- છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર આધારિત અનેક મોટી ફિલ્મોની ચર્ચાઓ ગરમ છે, પરંતુ આ રામ નવમીના પવિત્ર અવસરે એક એવી ફિલ્મની જાહેરાત થઈ છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
- ડાયરેક્ટર ભાવના તલવારે તેમની મહત્વકાંક્ષી ફિલ્મ ‘વાલ્મીકિ રામાયણ’નો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે.
બોલિવૂડમાં ‘રામાયણ’નું યુદ્ધ! ભાવના તલવારની ફિલ્મમાં દેખાઈ પ્રભુ રામની દિવ્યતા અયોધ્યામાં રામ લલ્લાના બિરાજમાન થયા પછી આખા દેશમાં પ્રભુ શ્રી રામની લહેર જોવા મળી રહી છે. મનોરંજન જગત પણ તેનાથી અછૂતું નથી. છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર આધારિત અનેક મોટી ફિલ્મોની ચર્ચાઓ ગરમ છે, પરંતુ આ રામ નવમીના પવિત્ર અવસરે એક એવી ફિલ્મની જાહેરાત થઈ છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
Was this story interesting?





