‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં બે હસીનાઓ વચ્ચે ફસાયો વરુણ ધવન, ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

By indian expressMay 23, 2026 at 6:08 PM13 views
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં બે હસીનાઓ વચ્ચે ફસાયો વરુણ ધવન, ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • વરુણ ધવન અભિનીત ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'નું ટ્રેલર તાજેતરમાં ૨૩ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ભરપૂર કોમેડી, ટ્વિસ્ટ અને મૂંઝવણનો અનુભવ કરાવશે.
  • આ ફિલ્મ શરૂઆતમાં ૨૨ મેના રોજ ટ્રેલર રિલીઝ કરવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે તેને એક દિવસ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
  • ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૫ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
  • ફિલ્મમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે, જે બે અભિનેત્રીઓ, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર, વચ્ચે ફસાયેલો જોવા મળે છે.
  • ટ્રેલરની શરૂઆતમાં વરુણ અને મૃણાલ પતિ-પત્ની તરીકે જોવા મળે છે, જ્યાં વરુણ બાળક ઈચ્છે છે પરંતુ મૃણાલ તૈયાર નથી.

HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર 23 મે ના રોજ રિલિઝ કરવામાં આવ્યું છે, જે કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 5 જૂને રિલીઝ થશે HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર રિલીઝ Photograph: (Instagram) HJTIHH Trailer: વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' લાંબા સમયથી ચર્ચામાં છે. મેકર્સ આ ફિલ્મનું ટ્રેલર 22 મે ના રોજ રિલીઝ કરવાના હતા પરંતુ કેટલીક ટેકનિકલી ખામીઓને કારણે તેને રદ કરવામાં આવ્યું હતું.

More To Read