તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી

By indian expressMay 4, 2026 at 3:54 PM6 views
તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Vijay-Trisha Krishnan : વિજય અને તૃષા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક છે
  • તૃષા અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે
  • જોકે વિજય કે તૃષાએ આ અફવાઓનો કોઇ જવાબ આપ્યો નથી અભિનેત્રી તૃષા કૃષ્ણન અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે Photograph: (ANI) Vijay-Trisha Krishnan: તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે
  • અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કડગમ 234 બેઠકોમાંથી 106 બેઠકો પર આગળ ચાલી રહી છે
  • આ દરમિયાન અભિનેત્રી તૃષા કૃષ્ણન ચેન્નાઈમાં વિજયના નિવાસસ્થાને જતી જોવા મળી હતી

Vijay-Trisha Krishnan : વિજય અને તૃષા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક છે. તૃષા અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે વિજય કે તૃષાએ આ અફવાઓનો કોઇ જવાબ આપ્યો નથી અભિનેત્રી તૃષા કૃષ્ણન અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે Photograph: (ANI) Vijay-Trisha Krishnan: તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કડગમ 234 બેઠકોમાંથી 106 બેઠકો પર આગળ ચાલી રહી છે.

More To Read