IPL સીઝન વચ્ચે વિરાટ કોહલી અનુષ્કા શર્મા વૃંદાવન પરત ફર્યા, પ્રેમાનંદ મહારાજને મળ્યા, જુઓ

By indian expressApril 21, 2026 at 7:54 AM4 views
IPL સીઝન વચ્ચે વિરાટ કોહલી અનુષ્કા શર્મા વૃંદાવન પરત ફર્યા, પ્રેમાનંદ મહારાજને મળ્યા, જુઓ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મનોરંજન | મુલાકાત દરમિયાન અનુષ્કા શર્માએ સફેદ સલવાર સૂટ પહેર્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ સામાન્ય ટી-શર્ટ પહેરી હતી
  • બંનેએ ગળામાં તુલસીની માળા પહેરેલી જોવા મળી હતી
  • બીજી ક્લિપમાં કપલ અન્ય ભક્તો વચ્ચે બેઠા હોય છે, જે મહારાજનું પ્રવચન ધ્યાનપૂર્વક સાંભળે છે
  • અનુષ્કા શર્મા વિરાટ કોહલી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા ફોટોઝ મનોરંજન। Anushka Sharma Virat Kohli met Premanand Maharaj in Vrindavan Photos Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એ અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે વૃંદાવનની મુલાકાત લીધી હતી
  • કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજને મળેલા આ દંપતીનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તેમની અને આદરણીય સંત વચ્ચે શાંત અને આધ્યાત્મિક વાર્તાલાપ કેદ થયો છે

મનોરંજન | મુલાકાત દરમિયાન અનુષ્કા શર્માએ સફેદ સલવાર સૂટ પહેર્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ સામાન્ય ટી-શર્ટ પહેરી હતી. બંનેએ ગળામાં તુલસીની માળા પહેરેલી જોવા મળી હતી. બીજી ક્લિપમાં કપલ અન્ય ભક્તો વચ્ચે બેઠા હોય છે, જે મહારાજનું પ્રવચન ધ્યાનપૂર્વક સાંભળે છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા ફોટોઝ મનોરંજન।

More To Read

IPL સીઝન વચ્ચે વિરાટ કોહલી અનુષ્કા શર્મા વૃંદાવન પરત ફર્યા, પ્રેમાનંદ મહારાજને મળ્યા, જુઓ | Teri Meri Bat | TeriMeriBat News