જૂન 2026માં આવશે કોમેડીનું તોફાન! ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

By Gujju MediaApril 26, 2026 at 7:24 AM4 views
જૂન 2026માં આવશે કોમેડીનું તોફાન! ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 30થી વધુ દિગ્ગજ કલાકારો અને અક્ષયનો અંદાજ ‘વેલકમ ટુ ધ જંગલ’ આ દિવસે રિલીઝ થશે
  • બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર આજકાલ બુલેટની ગતિએ કામ કરી રહ્યા છે
  • હજુ તો તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે ત્યાં જ તેમની આગામી મોટી ફિલ્મને લઈને એવા સમાચાર આવ્યા છે જેણે ફિલ્મ જગતમાં સનસનાટી મચાવી દીધી છે
  • આપણે વાત કરી રહ્યા છીએ વર્ષની સૌથી ચર્ચિત કોમેડી ફ્રેન્ચાઈઝી ‘વેલકમ’ ના ત્રીજા ભાગ એટલે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome To The Jungle)ની
  • લાંબા સમયથી અટકેલી આ ફિલ્મ હવે પાટા પર આવી ગઈ છે

30થી વધુ દિગ્ગજ કલાકારો અને અક્ષયનો અંદાજ ‘વેલકમ ટુ ધ જંગલ’ આ દિવસે રિલીઝ થશે! બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર આજકાલ બુલેટની ગતિએ કામ કરી રહ્યા છે. હજુ તો તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે ત્યાં જ તેમની આગામી મોટી ફિલ્મને લઈને એવા સમાચાર આવ્યા છે જેણે ફિલ્મ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આપણે વાત કરી રહ્યા છીએ વર્ષની સૌથી ચર્ચિત કોમેડી ફ્રેન્ચાઈઝી ‘વેલકમ’ ના ત્રીજા ભાગ એટલે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome To The Jungle)ની.

More To Read

જૂન 2026માં આવશે કોમેડીનું તોફાન! ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન | Teri Meri Bat | TeriMeriBat News