તૈયાર થઈ જાઓ હસવા માટે! ‘વેલકમ ટુ ધ જંગલ’ આ દિવસે થશે રિલીઝ, અક્ષયે શરૂ કરી તૈયારી
By Gujju MediaMay 12, 2026 at 8:20 AM5 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અક્ષય કુમારનો મોટો ધડાકો, મે મહિનામાં શરૂ થશે જલવો; જાણો ક્યારે રિલીઝ થશે ‘વેલકમ 3’
- બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર માટે વર્ષ 2026 અત્યાર સુધી શાનદાર રહ્યું છે
- તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
- જોકે, શરૂઆતમાં આ ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી હતી, પરંતુ જોતજોતામાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી છે અને 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે
- આ સફળતા બાદ હવે અક્ષય કુમાર તેમની આગામી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome 3) સાથે ધમાલ મચાવવા તૈયાર છે
અક્ષય કુમારનો મોટો ધડાકો, મે મહિનામાં શરૂ થશે જલવો; જાણો ક્યારે રિલીઝ થશે ‘વેલકમ 3’? બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર માટે વર્ષ 2026 અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, શરૂઆતમાં આ ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી હતી, પરંતુ જોતજોતામાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી છે અને 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
Was this story interesting?





