“આપણા માટે ન્યાયનો અર્થ શું છે?” ‘સિસ્ટમ’ના પોસ્ટરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
By Gujju MediaMay 9, 2026 at 8:05 AM4 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ન્યાયની નવી વ્યાખ્યા સમજાવવા આવી રહી છે ‘સિસ્ટમ’, જાણો કઈ તારીખે થશે રિલીઝ ફિલ્મી જગતમાં છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની ચર્ચાઓ વહેતી થઈ હતી, તે હવે ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે
- સોનાક્ષી સિંહા અને દક્ષિણ ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી જ્યોતિકાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિસ્ટમ’ની OTT રિલીઝ ડેટ આખરે કન્ફર્મ થઈ ગઈ છે
- આ ફિલ્મ લગભગ બે વર્ષથી વિલંબમાં હતી, જેને લઈને ચાહકોમાં ઘણું સસ્પેન્સ હતું
- હવે મેકર્સે આ સસ્પેન્સ પરથી પડદો ઉચકી દીધો છે
- મેકર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક અત્યંત પ્રભાવશાળી અને ઊંડો અર્થ ધરાવતું પોસ્ટર જાહેર કર્યું છે
ન્યાયની નવી વ્યાખ્યા સમજાવવા આવી રહી છે ‘સિસ્ટમ’, જાણો કઈ તારીખે થશે રિલીઝ ફિલ્મી જગતમાં છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની ચર્ચાઓ વહેતી થઈ હતી, તે હવે ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે. સોનાક્ષી સિંહા અને દક્ષિણ ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી જ્યોતિકાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિસ્ટમ’ની OTT રિલીઝ ડેટ આખરે કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ લગભગ બે વર્ષથી વિલંબમાં હતી, જેને લઈને ચાહકોમાં ઘણું સસ્પેન્સ હતું. હવે મેકર્સે આ સસ્પેન્સ પરથી પડદો ઉચકી દીધો છે.
Was this story interesting?





