જ્યારે 2005 ના સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા પછી રાની મુખર્જીએ શું કહ્યું?

By indian expressApril 20, 2026 at 9:40 AM3 views
જ્યારે 2005 ના સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા પછી રાની મુખર્જીએ શું કહ્યું?

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મનોરંજન | રાની મુખર્જીએ પોતાની સ્પીચમાં કહ્યું, "સ્ક્રીન, ફરી એકવાર આ પુરસ્કાર માટે આભાર
  • હું હમ તુમ, કુણાલ, સુનીલ પટેલ, સિદ્ધાર્થ, મારા સહ-કલાકારો, સૈફ, કિરણ જી, ને આ ફિલ્મને ટેકો આપવા અને તેને આ રીતે બનાવવા બદલ આભાર માનું છું
  • સ્ક્રીન એવોર્ડ્સ 2005 વિજેતા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ રાણી મુખર્જી આદિત્ય ચોપરા મનોરંજન। Screen Awards 2005 Winner Best Actress Award Rani Mukerji Aditya Chopra Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |મુંબઈમાં 5 એપ્રિલે યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા આપણે એવોર્ડ્સના ભૂતકાળના વરઝ્નની કેટલીક યાદગાર ક્ષણો પર નજર કરીએ છીએ
  • આવી જ એક ખાસ વાત સ્ક્રીન એવોર્ડ્સ 2005 દરમિયાન બની હતી
  • જ્યારે રાની મુખર્જીએ બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીત્યો હતો

મનોરંજન | રાની મુખર્જીએ પોતાની સ્પીચમાં કહ્યું, "સ્ક્રીન, ફરી એકવાર આ પુરસ્કાર માટે આભાર. હું હમ તુમ, કુણાલ, સુનીલ પટેલ, સિદ્ધાર્થ, મારા સહ-કલાકારો, સૈફ, કિરણ જી, ને આ ફિલ્મને ટેકો આપવા અને તેને આ રીતે બનાવવા બદલ આભાર માનું છું. " સ્ક્રીન એવોર્ડ્સ 2005 વિજેતા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ રાણી મુખર્જી આદિત્ય ચોપરા મનોરંજન। Screen Awards 2005 Winner Best Actress Award Rani Mukerji Aditya Chopra Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |મુંબઈમાં 5 એપ્રિલે યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા આપણે એવોર્ડ્સના ભૂતકાળના વરઝ્નની કેટલીક યાદગાર ક્ષણો પર નજર કરીએ છીએ.

More To Read

જ્યારે 2005 ના સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા પછી રાની મુખર્જીએ શું કહ્યું? | Teri Meri Bat | TeriMeriBat News