આદિવી-મૃણાલની ‘ડકૈત’ OTT પર આવી ગઈ! જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે

By Gujju Media
આદિવી-મૃણાલની ‘ડકૈત’ OTT પર આવી ગઈ! જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે

Photo: Gujju Media

ચાહકોની રાહનો અંત! આદિવી શેષ અને મૃણાલ ઠાકુરની ‘ડકૈત’ આ પ્લેટફોર્મ પર થઈ સ્ટ્રીમ જો તમે સાઉથ સિનેમા અને સસ્પેન્સથી ભરપૂર થ્રિલર ફિલ્મોના શોખીન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. સાઉથના ટેલેન્ટેડ એક્ટર આદિવી શેષ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ડકૈત’ એ OTT પ્લેટફોર્મ પર દસ્તક આપી દીધી છે. લાંબા સમયથી ચાહકો આ ફિલ્મની ડિજિટલ રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, અને હવે તેમની આ રાહનો અંત આવ્યો છે.

More To Read