આયુષ્માન સેઠી અને સમીક્ષાનો અનોખો અંદાજ: લિવ-ઈન પાર્ટનરને ખોળામાં ઉઠાવીને લાવ્યો ઘરે
By Gujju MediaMay 5, 2026

Photo: Gujju Media
સેઠી પરિવારમાં ખુશીઓનો ડબલ ડોઝ: આયુષ્માન સેઠી ગર્લફ્રેન્ડ સમીક્ષા સાથે લિવ-ઈનમાં, અર્ચના પૂર નસિંહે કર્યું ભવ્ય સ્વાગત મનોરંજન જગતની સૌથી હસતી-રમતી જોડી એટલે અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી. અત્યારે આ પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે, કારણ કે તેમના ઘરમાં એક નવા સભ્યનું આગમન થયું છે. અર્ચનાનો મોટો દીકરો આર્યમન સેઠી પહેલાથી જ તેની મંગેતર યોગિતા બિહાની સાથે લિવ-ઈનમાં રહી રહ્યો છે, અને હવે તેમનો નાનો દીકરો આયુષ્માન સેઠી પણ તેની ગર્લફ્રેન્ડ સમીક્ષા સાથે તે જ ઘરમાં શિફ્ટ થયો છે. સોશિયલ મીડિયા પર આ કપલના વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
Was this story interesting?





.webp)