એક ફિલ્મ માટે કરોડોની ફી વસૂલે છે તૃષા કૃષ્ણન, જાણો કેવી રીતે ઊભું કર્યું આટલું મોટું સામ્રાજ્ય
By Gujju MediaMay 6, 2026

Photo: Gujju Media
AI Key Highlights
- કોઈ મહેલથી ઓછું નથી તૃષા કૃષ્ણનનું ચેન્નાઈનું ઘર, લાઈફસ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત ભારતીય સિનેમામાં કેટલાક નામ એવા હોય છે જે સમયની સાથે વધુ ચમકવા લાગે છે
કોઈ મહેલથી ઓછું નથી તૃષા કૃષ્ણનનું ચેન્નાઈનું ઘર, લાઈફસ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત ભારતીય સિનેમામાં કેટલાક નામ એવા હોય છે જે સમયની સાથે વધુ ચમકવા લાગે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની ‘ક્વીન’ કહેવાતી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) તેમાંની એક છે. બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલી તૃષા આજે માત્ર તેના અભિનય માટે જ નહીં, પરંતુ તેની અઢળક સંપત્તિ અને આલીશાન જીવનશૈલી (Luxury Lifestyle) માટે પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર લોકો બોલિવૂડ સ્ટાર્સની અમીરીની વાતો કરે છે, પરંતુ તૃષાનો ઠાઠમાઠ કોઈપણ ટોચના બોલિવૂડ સ્ટારથી ઓછો નથી.
Was this story interesting?





