તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી

By indian expressMay 4, 2026
તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી

Photo: indian express

AI Key Highlights
  • Vijay-Trisha Krishnan : વિજય અને તૃષા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક છે

Vijay-Trisha Krishnan : વિજય અને તૃષા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક છે. તૃષા અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે વિજય કે તૃષાએ આ અફવાઓનો કોઇ જવાબ આપ્યો નથી અભિનેત્રી તૃષા કૃષ્ણન અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે Photograph: (ANI) Vijay-Trisha Krishnan: તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કડગમ 234 બેઠકોમાંથી 106 બેઠકો પર આગળ ચાલી રહી છે.

More To Read

તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી | Teri Meri Bat | Teri Meri Bat