‘દ્રશ્યમ 3’ ક્યારે રિલીઝ થશે? વિજય સલગાંવકરનું સસ્પેન્સ વધારવા આવી રહ્યો છે ‘પાતાલ લોક’નો આ પાવરહાઉસ એક્ટર!

By Gujju Media
‘દ્રશ્યમ 3’ ક્યારે રિલીઝ થશે? વિજય સલગાંવકરનું સસ્પેન્સ વધારવા આવી રહ્યો છે ‘પાતાલ લોક’નો આ પાવરહાઉસ એક્ટર!

Photo: Gujju Media

ક્યારે રિલીઝ થશે અજય દેવગન સ્ટારર ‘દ્રશ્યમ ૩’? ‘પાતાળ લોક’નો આ દમદાર એક્ટર સસ્પેન્સમાં કરશે જબરદસ્ત વધારો બોલિવૂડની સૌથી સફળ અને મનમોહક સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ’ના ચાહકો માટે એક બહુ જ મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. અજય દેવગનની મુખ્ય ભૂમિકાવાળી આ સુપરહિટ સિરીઝનો ત્રીજો ભાગ એટલે કે ‘દ્રશ્યમ ૩’ (Drishyam 3) ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. દર્શકો વર્ષોથી વિજય સાલગાંવકર અને તેના પરિવારની આગળની વાર્તા જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.