‘ધુરંધર’ નો OTT ક્લેશ, નેટફ્લિક્સ-જિયોહોટસ્ટાર પર એક સાથે રિલીઝ થશે રો એન્ડ અનદેખા

By indian express
‘ધુરંધર’ નો OTT ક્લેશ, નેટફ્લિક્સ-જિયોહોટસ્ટાર પર એક સાથે રિલીઝ થશે રો એન્ડ અનદેખા

Photo: indian express

Dhurandhar OTT : ધુરંધર રો એન્ડ અનદેખા વર્ઝન 22 મે થી નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર બંને પર એક સાથે સ્ટ્રીમ થશે. આ સમાચારે સોશિયલ મીડિયા પર ચાહકોને ઉત્સાહિત કર્યા છે અને અને મૂંઝવણમાં પણ મૂક્યા છે. Dhurandhar : ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધરે બોક્સ ઓફિસ પર એવો તહલકો મચાવ્યો હતો Dhurandhar OTT :ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધરે બોક્સ ઓફિસ પર એવો તહલકો મચાવ્યો હતો, જેની કદાચ કોઈએ અપેક્ષા કરી ન હતી. થિયેટરોમાં શાનદાર કમાણી બાદ આ ફિલ્મ 30 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને ત્યાં પણ તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.