પતિ પત્ની ઔર વો ૨ રિવ્યુ: થિયેટરોમાં રિલીઝ થઈ આયુષ્માન ખુરાનાની ફિલ્મ, જાણો જોવા જેવી છે કે નહીં?

Photo: Gujju Media
- Pati Patni Aur Woh Do Review: થિયેટરોમાં રિલીઝ થઈ આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ, જાણો દર્શકોને કેટલી હસાવી શકશે આ ‘કોમેડી ઓફ એરર્સ’ બોલિવૂડના ફેમસ એક્ટર આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંઘની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ (Pati Patni Aur Woh Do) આખરે ૧૫ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે
Pati Patni Aur Woh Do Review: થિયેટરોમાં રિલીઝ થઈ આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ, જાણો દર્શકોને કેટલી હસાવી શકશે આ ‘કોમેડી ઓફ એરર્સ’ બોલિવૂડના ફેમસ એક્ટર આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંઘની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ (Pati Patni Aur Woh Do) આખરે ૧૫ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં આવેલી હિટ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ ની ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ છે. જો તમે વીકેન્ડ પર કોઈ હળવી-ફૂલવી અને મનોરંજક ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો આ મૂવી રિવ્યૂ તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે થિયેટરની ટિકિટ ખરીદવી કે નહીં. મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય પાત્ર ‘પ્રજાપતિ પાંડે’ ના રોલમાં છે, જે આ વખતે એક કે બે નહીં પરંતુ ત્રણ-ત્રણ સુંદર મહિલાઓની વચ્ચે ખરાબ રીતે ફસાયેલો જોવા મળે છે.
Was this story interesting?





