ફિલ્મ હિટ કે ફ્લોપ કેવી રીતે નક્કી થાય છે? બ્લોકબસ્ટર અને સુપરહિટ મૂવી વચ્ચે શું તફાવત છે?

By indian expressMay 14, 2026
ફિલ્મ હિટ કે ફ્લોપ કેવી રીતે નક્કી થાય છે? બ્લોકબસ્ટર અને સુપરહિટ મૂવી વચ્ચે શું તફાવત છે?

Photo: indian express

Superhit And Blockbuster Movies Difference: ફિલ્મ હિટ કે ફ્લોપ થવા પાછળ અગાઉ કલાકારોની ભૂમિકાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. પરંતુ હવે કન્ટેન્ટને કિંગ ગણવામાં આવે છે, જેના કારણે મોટા મેગાસ્ટાર્સની ફિલ્મો ક્યારેક ફ્લોપ અને ડિઝાસ્ટરની કેટેગરીમાં આવે છે. Movies Hit or Flop Difference : ફિલ્મ બનાવવાના કુલ ખર્ચ અને કમાણીના આધારે તે હિટ કે ફ્લોપ થઇ તે નક્કી થાય છે. Photograph: (AGI) Box Office Collection:ભારતમાં દર સપ્તાહએ ઘણી બધી ફિલ્મો રિલીઝ થાય છે, જેમાથી અમુક હીટ તો કેટલીક ફ્લોપ થાય છે.

More To Read

ફિલ્મ હિટ કે ફ્લોપ કેવી રીતે નક્કી થાય છે? બ્લોકબસ્ટર અને સુપરહિટ મૂવી વચ્ચે શું તફાવત છે? | Teri Meri Bat | Teri Meri Bat