મેટ ગાલા 2026। 1800 કેરેટ હીરા, પ્યોર ગોલ્ડની સાડીમાં ઈશા અંબાણીનો અદભુત લુક, જુઓ ફોટોઝ

By indian expressMay 5, 2026
મેટ ગાલા 2026। 1800 કેરેટ હીરા, પ્યોર ગોલ્ડની સાડીમાં ઈશા અંબાણીનો અદભુત લુક, જુઓ ફોટોઝ

Photo: indian express

AI Key Highlights
  • મનોરંજન | ઈશા અંબાણી (Isha ​​Ambani) સાડી સ્વદેશના કારીગરો દ્વારા શુદ્ધ સોનામાંથી વણાયેલી છે

મનોરંજન | ઈશા અંબાણી (Isha ​​Ambani) સાડી સ્વદેશના કારીગરો દ્વારા શુદ્ધ સોનામાંથી વણાયેલી છે. તેમાં સોના અને અર્થી ટોનમાં સુંદર 'પિછવાઈ' સ્ટાઇલની ડિઝાઇન છે મેટ ગાલા 2026 લુક ઇશા અંબાણી ગોલ્ડન સાડી ડિઝાઈનર ગૌરવ ગુપ્તા। Met Gala 2026 Look Isha Ambani Golden Saree Designer Gaurav Gupta Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |ઈશા અંબાણી (Isha ​​Ambani) મેટ ગાલામાં યુનિક લુકમાં જોવા મળી છે. ઈશા ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ સાડીમાં રેડ કાર્પેટ પર અદભુત દેખાતી હતી.

More To Read