રણબીર કપૂર હવે અયોધ્યામાં બન્યા અમિતાભ બચ્ચનના પાડોશી, ₹3.31 કરોડમાં ખરીદ્યો પ્લોટ
By Gujju MediaMay 15, 2026

Photo: Gujju Media
બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂરે અયોધ્યામાં ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) દ્વારા વિકસાવવામાં આવી રહેલા પ્રીમિયમ પ્રોજેક્ટ ‘ધ સરયુ’ માં જમીન ખરીદી છે. રણબીરે આશરે ₹3. 31 કરોડ ના ખર્ચે 2,134 ચોરસ ફૂટ જમીનનું પાર્સલ પોતાના નામે કર્યું છે. અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂર બીજા એવા મોટા સ્ટાર છે જેમણે આ લક્ઝરી પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.
Was this story interesting?





