રામાયણના રામ રણબીર કપૂરે અયોધ્યામાં જમીન ખરીદ, કહ્યું, 'આ શહેરે મને પસંદ કર્યો છે'

By indian expressMay 15, 2026
રામાયણના રામ રણબીર કપૂરે અયોધ્યામાં જમીન ખરીદ, કહ્યું, 'આ શહેરે મને પસંદ કર્યો છે'

Photo: indian express

AI Key Highlights
  • Ranbir Kapoor Buys Land In Ayodhya: રણબીર કપૂરે રામાયણ ફિલ્મ રિલીઝ થવાની પહેલા અયોધ્યામાં જમીન ખરીદી છે

Ranbir Kapoor Buys Land In Ayodhya: રણબીર કપૂરે રામાયણ ફિલ્મ રિલીઝ થવાની પહેલા અયોધ્યામાં જમીન ખરીદી છે. આ પહેલા અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં જમીન ખરીદી છે. Ranbir Kapoor In Ramayana Movie : રણબીર કપૂર રામાયણ મૂવીમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. Photograph: (Express Screen) Ranbir Kapoor Ramayana Release Date:બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર ટૂંક સમયમાં 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે.

More To Read