વિજય અભિનીત ફિલ્મ જાન નાયગન રિલીઝ અપડેટ, એક્ટર પોલિટિક્સમાં આવ્યા બાદ આ મુવી ચર્ચામાં
By indian express

Photo: indian express
AI Key Highlights
- આગામી બે અઠવાડિયામાં વિજય અભિનીત ફિલ્મ 'જાન નાયગન' સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
મનોરંજન | જના નાયગનનું દિગ્દર્શન એચ વિનોથ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ થીરાન અધિગારમ ઓન્દ્રુ, નેરકોંડા પારવઈ અને થુનીવુ જેવી ફિલ્મો બનાવી છે. વિજય ફિલ્મ જન નાયગન રિલીઝ ડેટ અપડેટ મનોરંજન। Vijay film Jana Nayagan release date update Photograph: (Megnific) મનોરંજન ન્યૂઝ |વિજય અભિનીત ફિલ્મ જેની ચાહકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા તે 'જાન નાયગન' આગામી બે અઠવાડિયામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તેના નિર્માતાએ રવિવારે પુષ્ટિ આપી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પત્રકારો સાથે વાત કરતા , KVN પ્રોડક્શન્સના સ્થાપક વેંકટ કે નારાયણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સાથે જન નાયગન માટે અંતિમ પ્રમાણપત્ર પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
Was this story interesting?





