વિજયની જીત બાદ ફરી ચર્ચામાં આવ્યું ત્રિશાનું એ નિવેદન, જ્યારે અભિનેત્રીએ સંબંધો પર તોડ્યું હતું મૌન!
By Gujju MediaMay 10, 2026

Photo: Gujju Media
AI Key Highlights
- થલપતિ વિજય અને તૃષા કૃષ્ણન: ‘સેફ પ્લેસ’ થી લઈને ચૂંટણીની જીત સુધી, જાણો શું છે બંને વચ્ચેના સંબંધોનું સત્ય
થલપતિ વિજય અને તૃષા કૃષ્ણન: ‘સેફ પ્લેસ’ થી લઈને ચૂંટણીની જીત સુધી, જાણો શું છે બંને વચ્ચેના સંબંધોનું સત્ય? દક્ષિણ ભારતીય સિનેમામાં જ્યારે પણ સૌથી લોકપ્રિય જોડીઓની વાત આવે છે, ત્યારે થલપતિ વિજય અને તૃષા કૃષ્ણનનું નામ ટોચ પર હોય છે. પડદા પરની તેમની કેમેસ્ટ્રી જેટલી હિટ રહી છે, પડદા પાછળની તેમની મિત્રતા પણ એટલી જ ચર્ચામાં રહી છે. હાલમાં તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની શાનદાર જીત બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ બંને કલાકારોના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Was this story interesting?



.webp)

