સૂરજ નામ્બિયાર મૌની રોય સાથે લગ્ન કરવા નહોતો માંગતો? વાયરલ ઇન્ટરવ્યૂમાં કહી આ વાત

By Gujju Media
સૂરજ નામ્બિયાર મૌની રોય સાથે લગ્ન કરવા નહોતો માંગતો? વાયરલ ઇન્ટરવ્યૂમાં કહી આ વાત

Photo: Gujju Media

AI Key Highlights
  • ‘હું નહોતો ઈચ્છતો…’, મૌની રોય સાથે લગ્ન કરવા નહોતો માંગતો સૂરજ નાંબિયાર, જૂનો ઇન્ટરવ્યુ થયો વાયરલ મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ઉદાસીન સમાચાર સામે આવી રહ્યા છે

‘હું નહોતો ઈચ્છતો…’, મૌની રોય સાથે લગ્ન કરવા નહોતો માંગતો સૂરજ નાંબિયાર, જૂનો ઇન્ટરવ્યુ થયો વાયરલ મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ઉદાસીન સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર ‘નાગિન’ બનીને કરોડો દિલો પર રાજ કરનારી પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય અને તેના બિઝનેસમેન પતિ સૂરજ નાંબિયારના સંબંધોનો અંત આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ગ્લેમર વર્લ્ડમાં બંનેના અલગ થવાની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ અફવાઓ પર સત્તાવાર મહોર વાગી ગઈ છે. મૌની અને સૂરજે સત્તાવાર રીતે પોતાના છૂટાછેડા (ડિવોર્સ)ની પુષ્ટિ કરી દીધી છે.

More To Read