હોલીવુડ કે બોલીવુડ, જાણો બોક્સ ઓફિસ પર કોણ કરે છે સૌથી વધુ કમાણી
By indian expressMay 6, 2026

Photo: indian express
AI Key Highlights
- હોલીવુડ વૈશ્વિક બોક્સ ઓફિસ પર કમાણીમાં મોખરે છે કારણ કે તેની ફિલ્મો લગભગ દરેક મોટા દેશમાં રિલીઝ થાય છે.
મનોરંજનની દુનિયામાં જ્યારે પણ સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત આવે છે, ત્યારે હોલીવુડનું નામ મોખરે હોય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ફિલ્મોના વધતા બજેટ અને 'ગ્લોબલ રીચ' એ બોલીવુડને પણ એક મજબૂત હરીફ તરીકે ઉભું કર્યું છે. ગ્લોબલ બોક્સ ઓફિસ પર હોલીવુડ અને બોલીવુડ વચ્ચેની કમાણીનો જંગ. Photograph: (AI Generated) બોલીવુડ અને હોલીવુડ વિશ્વના બે સૌથી મોટા ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે અને તેમની વારંવાર સરખામણી કરવામાં આવે છે.
Was this story interesting?



.webp)

