Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

By AbpMay 15, 2026 at 5:47 AM3 views
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Update:દેશભરના ઘણા રાજ્યો હાલમાં તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે
  • દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સહિત ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના ભાગોમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે
  • તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે
  • તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાનની ચેતવણી જાહેર  કરી છે
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

Weather Update:દેશભરના ઘણા રાજ્યો હાલમાં તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સહિત ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના ભાગોમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે.  તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.  તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાનની ચેતવણી જાહેર  કરી છે.

More To Read

Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ | Teri Meri Bat | TeriMeriBat News