દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ₹2.3 કરોડનું ચરસ ઝડપાયું, કલ્યાણપુર પોલીસે બિનવારસી પેકેટ જપ્ત કર્યા

By indian expressMay 7, 2026 at 4:47 PM8 views
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ₹2.3 કરોડનું ચરસ ઝડપાયું, કલ્યાણપુર પોલીસે બિનવારસી પેકેટ જપ્ત કર્યા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો વચ્ચે દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે
  • કલ્યાણપુરના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે
  • કલ્યાણપુર દરિયાકાંઠેથી ₹2
  • 3 કરોડની કિંમતનું ચરસ જપ્ત
  • Photograph: (સોશિયલ મીડિયા) ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે કરોડો રૂપિયાની કિંમતનો ચરસ (હશીશ) જપ્ત થયા બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો વચ્ચે દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે. કલ્યાણપુરના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. કલ્યાણપુર દરિયાકાંઠેથી ₹2. 3 કરોડની કિંમતનું ચરસ જપ્ત.

More To Read