24 વર્ષ પહેલા રાજસ્થાનમાં કરાવી હત્યા, અમદાવાદ આવીને બની ગયો જમીન દલાલ, આ રીતે ક્રાઇમ બ્રાંચે ઈનામી આરોપીને દબોચ્યો

By indian expressSeptember 21, 2026 at 4:22 PM3 views
24 વર્ષ પહેલા રાજસ્થાનમાં કરાવી હત્યા, અમદાવાદ આવીને બની ગયો જમીન દલાલ, આ રીતે ક્રાઇમ બ્રાંચે ઈનામી આરોપીને દબોચ્યો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રાજસ્થાનના પાલી જિલ્લાના 24 વર્ષ જૂના હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે.
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 54 વર્ષીય દિનેશભાઈ અમથાભાઈ અર્જનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.
  • પાલી મર્ડર કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો Photograph: (સોશિયલ મીડિયા) રાજસ્થાનના પાલી જિલ્લાના 24 વર્ષ જૂના હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે.
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 54 વર્ષીય દિનેશભાઈ અમથાભાઈ અર્જનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.
  • પોલીસના જણાવ્યા અનુસાર, 2002માં હત્યાની ઘટના બની ત્યારથી તે ફરાર હતો.

રાજસ્થાનના પાલી જિલ્લાના 24 વર્ષ જૂના હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 54 વર્ષીય દિનેશભાઈ અમથાભાઈ અર્જનભાઈ દેસાઈની ધરપકડ કરી છે. પાલી મર્ડર કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો Photograph: (સોશિયલ મીડિયા) રાજસ્થાનના પાલી જિલ્લાના 24 વર્ષ જૂના હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 54 વર્ષીય દિનેશભાઈ અમથાભાઈ અર્જનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.

More To Read

24 વર્ષ પહેલા રાજસ્થાનમાં કરાવી હત્યા, અમદાવાદ આવીને બની ગયો જમીન દલાલ, આ રીતે ક્રાઇમ બ્રાંચે ઈનામી આરોપીને દબોચ્યો | Teri Meri Bat | TeriMeriBat News