આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
By AbpMay 20, 2026 at 2:05 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આજે દેશભરમાં કેમિસ્ટ અને દવા ડીલરોએ ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી છે.",
- ગુજરાતમાં 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, જ્યારે દેશભરમાં 1.2 મિલિયનથી વધુ કેમિસ્ટ આ વિરોધમાં જોડાયા છે.",
- કેમિસ્ટ એસોસિએશને દર્દીઓની સુરક્ષા માટે ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધ અને કડક નીતિ અમલમાં મૂકવાની માંગ કરી છે.",
- ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (
Protest Against E- Pharmacy:ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધની માંગ સાથે આજે દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. જોકે, તમામ ફાર્મસી ચેઈન, હોસ્પિટલ આધારિત મેડિકલ સ્ટોર્સ અને જન ઔષધિ કેન્દ્રો 20 મેના રોજ ખુલ્લા રહેશે. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં કેમિસ્ટ અને દવાના ડીલરોએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. દવાઓના અનિયંત્રિત ઓનલાઈન વેચાણ અને ઈ-ફાર્મસી દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આશરે 1.
Was this story interesting?





