4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

By AbpMay 11, 2026 at 10:48 AM7 views
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાં આગામી 4 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે, જેમાં તાપમાન 44°C ને પાર પહોંચવાની શક્યતા છે.",
  • હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' અપાયું છે.",
  • નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3°C નો વધારો કરશે, જે જૂના રેકોર્ડ તોડી શકે છે.",

Gujarat heatwave alert:ગુજરાતમાં ગરમી હવે તેનો અસલી મિજાજ બતાવી રહી છે. આગામી 4 દિવસ સુધી રાજ્યમાં માથું ફાડી નાખે તેવી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન 44°C ને પાર પહોંચી શકે છે, તેથી બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જ હિતાવહ છે. હવામાન વિભાગે ગરમીની ગંભીરતાને જોતા કચ્છ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

More To Read

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ | Teri Meri Bat | TeriMeriBat News