ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી

By AbpApril 28, 2026 at 12:26 PM5 views
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • AAP Visavadar victory:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે
  • આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ફરી એકવાર 'આપ'નું ઝાડુ ફરી વળ્યું છે
  • અહીં કુલ 18 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા જંગમાં 11 બેઠકો પર શાનદાર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે સત્તા કબ્જે કરી લીધી છે અને કોંગ્રેસના તો સીધા સૂપડા જ સાફ કરી નાખ્યા છે
  • વિસાવદર તાલુકા પંચાયતના અંતિમ આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, અહીં AAP એ શાનદાર પ્રદર્શન કરતા વિપક્ષોને મોટો ઝટકો આપ્યો છે
  • બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપને અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી અને તેઓ માત્ર 6 બેઠકો પર જ અટકી ગયા છે

AAP Visavadar victory:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે. આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ફરી એકવાર 'આપ'નું ઝાડુ ફરી વળ્યું છે. અહીં કુલ 18 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા જંગમાં 11 બેઠકો પર શાનદાર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે સત્તા કબ્જે કરી લીધી છે અને કોંગ્રેસના તો સીધા સૂપડા જ સાફ કરી નાખ્યા છે. વિસાવદર તાલુકા પંચાયતના અંતિમ આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, અહીં AAP એ શાનદાર પ્રદર્શન કરતા વિપક્ષોને મોટો ઝટકો આપ્યો છે.

More To Read

ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી | Teri Meri Bat | TeriMeriBat News