અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, CMએ કહ્યું- ગુણવત્તાવાળું કામ કરો

By AbpSeptember 24, 2026 at 6:37 AM3 views
અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, CMએ કહ્યું- ગુણવત્તાવાળું કામ કરો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Ahemdabad News:અમદાવાદમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.584 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
  • આ દરમિયાન વાડજ ફ્લાયઓવર અને વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું, જ્યારે થલતેજમાં 329 EWS આવાસના મકાનોનો ડ્રો અને ફાયરબ્રિગેડના કાફલામાં નવા વાહનો તથા બોટનો સમાવેશ કરવામાં આવ્યો.
  • અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યો અમદાવાદમાં આજે વિવિધ વિકાસકાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
  • મુખ્યમંત્રીના હસ્તે શહેરમાં કુલ રૂ.584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
  • વિકાસકાર્યોના લોકાર્પણ સાથે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahemdabad News:અમદાવાદમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ. 584 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ દરમિયાન વાડજ ફ્લાયઓવર અને વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું, જ્યારે થલતેજમાં 329 EWS આવાસના મકાનોનો ડ્રો અને ફાયરબ્રિગેડના કાફલામાં નવા વાહનો તથા બોટનો સમાવેશ કરવામાં આવ્યો. અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યો અમદાવાદમાં આજે વિવિધ વિકાસકાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

More To Read

અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, CMએ કહ્યું- ગુણવત્તાવાળું કામ કરો | Teri Meri Bat | TeriMeriBat News