Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
By AbpApril 30, 2026 at 2:38 PM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે
- અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે
- બારેજાથી ભામસરા ગામે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ હતી
- આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
- જ્યારે એક ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે
અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બારેજાથી ભામસરા ગામે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
Was this story interesting?





