અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર
By indian expressMay 8, 2026 at 9:50 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ahmedabad Airport Upgrade: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
- અમદાવાદ એરપોર્ટ અને સીપ્લેન સેવામાં વધારો થવાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે
- Photograph: (Express) કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે
- તેમણે કહ્યું કે, "અમે તેને વિશ્વ કક્ષાના એરપોર્ટમાં પરિવર્તિત કરીશું
- હાલમાં આયોજન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે
Ahmedabad Airport Upgrade: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ અને સીપ્લેન સેવામાં વધારો થવાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. Photograph: (Express) કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, "અમે તેને વિશ્વ કક્ષાના એરપોર્ટમાં પરિવર્તિત કરીશું.
Was this story interesting?





