અમદાવાદમાં ક્રાઈમબ્રાંચની ટીમ પર હુમલો, PSI ઇજાગ્રસ્ત, એમડી ડ્રગ્સની રેડમાં આરોપીએ કર્યો અટેક

By AbpApril 18, 2026 at 12:51 PM8 views
અમદાવાદમાં ક્રાઈમબ્રાંચની ટીમ પર હુમલો, PSI ઇજાગ્રસ્ત, એમડી ડ્રગ્સની રેડમાં આરોપીએ કર્યો અટેક

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Ahemdabad News: અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો
  • ડ્રગ્સની હેરાફરીની માહિતી મળતાં પોલીસે પેટ્રોલિંગ કરતા આ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો
  • પોલીસે હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘાયલ પોલીસ કર્મી સારવાર હેઠળ છે
  • સમગ્ર ઘટનાની વાત કરીએ તો   ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે
  • બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી

Ahemdabad News: અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. ડ્રગ્સની હેરાફરીની માહિતી મળતાં પોલીસે પેટ્રોલિંગ કરતા આ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘાયલ પોલીસ કર્મી સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો   ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે.

More To Read

અમદાવાદમાં ક્રાઈમબ્રાંચની ટીમ પર હુમલો, PSI ઇજાગ્રસ્ત, એમડી ડ્રગ્સની રેડમાં આરોપીએ કર્યો અટેક | Teri Meri Bat | TeriMeriBat News