અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે
By AbpMay 13, 2026 at 11:00 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ (સરખેજ) અને ધોલેરા વચ્ચેના ભારતના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનો ખર્ચ ₹20,667 કરોડ થશે.",
- આ ઐતિહાસિક પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને, ખાસ કરીને ધોલેરામાં આકાર લઈ રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઇન્ડસ્ટ્રિયલ હબને, જબરદસ્ત વેગ આપશે.",
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 14 ખરીફ પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવાની સાથે-સાથે ભારતના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેંદ્રીય કેબિનેટની મંજૂરી મળી છે. જેનો ખર્ચ ₹20,667 કરોડ થશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે.
Was this story interesting?





