અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ 48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

By indian expressApril 28, 2026 at 10:48 AM4 views
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ  48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં ભાજપે ભવ્ય વિજય મેળવી ભગવો લહેરાવ્યો.
  • કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો પર પ્રચંડ જીત હાંસલ કરી.
  • કોંગ્રેસે 32 બેઠકો જીતીને 2021ની સરખામણીમાં 7 સીટનો ફાયદો મેળવ્યો.
  • ભાજપની એક બેઠક વધી જ્યારે AIMIM અને અન્ય પક્ષોની બેઠકોમાં ઘટાડો જોવા મળ્યો.

Ahmedabad AMC Election Result 2026 : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 192 બેઠકમાંથી 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. 32 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે Ahmedabad Municipal Corporation Election Result 2026 Winner List: અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ પરિણામ અપડેટ Ahmedabad Municipal Corporation Election Winner List:અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ ગયા છે.

More To Read

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ 48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં | Teri Meri Bat | TeriMeriBat News