અમદાવાદ મનપા ચૂંટણી : ભાજપના ગઢ ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય, કોંગ્રેસની મોટી જીત

By indian expressApril 28, 2026 at 3:35 PM5 views
અમદાવાદ મનપા ચૂંટણી : ભાજપના ગઢ ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય, કોંગ્રેસની મોટી જીત

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમદાવાદ મનપા ચૂંટણીમાં ભાજપના દાયકાઓ જૂના ગઢ ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે મોટી જીત મેળવી, ભાજપનો પરાજય થયો.
  • કોંગ્રેસે ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર વિજય મેળવીને ભાજપની 1987થી ચાલી આવતી જીતની પરંપરા તોડી નાખી.
  • ભાજપની નેતાગીરી સ્થાનિક લોકોની વ્યથા સમજવામાં નિષ્ફળ રહેતા અને "ખાડિયા બચાવો આંદોલન"ના કારણે પરિણામ બદલાયા.
  • ઐતિહાસિક પોળોમાં આડેધડ કોમર્શિયલ બાંધકામો સામે લોકોના રોષે ભાજપને તેના અભેદ્ય કિલ્લામાં હારનો સ્વાદ ચખાડ્યો.

Ahmedabad Municipal Corporation Election 2026 : અમદાવાદ મહાનગરપાલિકામાં મોટાભાગના વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે ભાજપને સૌથી મોટો ફટકા તેના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં મળ્યો છે. ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે ખાડિયા વોર્ડમાં આ વખતે ચારેય બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે Photograph: (ફાઇલ ફોટો) Ahmedabad Municipal Corporation Election 2026: અમદાવાદ મહાનગરપાલિકામાં મોટાભાગના વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે ભાજપને સૌથી મોટો ફટકા તેના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં મળ્યો છે.

More To Read