અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ 'પેરાશૂટ' મુદ્દે વિવાદ
By indian expressApril 28, 2026 at 2:34 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડની ચાર બેઠક માટેના પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો છે
- અહીં કોંગ્રેસની પેનલનો સફાયો થયો છે
- જે બાદ પેરાશૂટ ઉમેદવાર મામલો ગરમાયો છે
- પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યું ટ્વીટ
- Photograph: (સોશિયલ મીડિયા) Ahmedabad Municipal Corporation Election Result 2026:અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ રહ્યા છે
અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડની ચાર બેઠક માટેના પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસની પેનલનો સફાયો થયો છે. જે બાદ પેરાશૂટ ઉમેદવાર મામલો ગરમાયો છે. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યું ટ્વીટ.
Was this story interesting?





