હવે માત્ર 45 મિનિટમાં પહોંચાશે અમદાવાદથી ધોલેરા, પીએમ મોદીએ સેમી-હાઈ સ્પીડ રેલવે લાઇનને આપી મંજૂરી

By indian expressMay 13, 2026 at 8:25 PM8 views
હવે માત્ર 45 મિનિટમાં પહોંચાશે અમદાવાદથી ધોલેરા, પીએમ મોદીએ સેમી-હાઈ સ્પીડ રેલવે લાઇનને આપી મંજૂરી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદથી ધોલેરાને જોડતો 134 કિલોમીટર લાંબો ડબલ-લાઇન રેલ્વે ટ્રેક બનાવવાની યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે
  • અમદાવાદ અને ધોલેરાને જોડતી 134 કિમી લાંબી સેમી-હાઈ સ્પીડ રેલવે લાઇનના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી
  • Photograph: (Indian Express File Photo) Modi Cabinet Meeting:બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા
  • જેમાંથી સૌથી મહત્વપૂર્ણ નિર્ણય દેશના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે
  • સરકારે આ પ્રારંભિક સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદથી ધોલેરાને જોડતો 134 કિલોમીટર લાંબો ડબલ-લાઇન રેલ્વે ટ્રેક બનાવવાની યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે. અમદાવાદ અને ધોલેરાને જોડતી 134 કિમી લાંબી સેમી-હાઈ સ્પીડ રેલવે લાઇનના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી. Photograph: (Indian Express File Photo) Modi Cabinet Meeting:બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી મહત્વપૂર્ણ નિર્ણય દેશના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે.

More To Read