Ambaji Mela: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ, 'જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું ધામ
By AbpSeptember 22, 2026 at 6:24 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ambaji Bhadarvi Poonam:અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે, રૉડ-રસ્તાંથી લઇ મંદિર સુધી લાખોની સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો છે, અને 'જય અંબે'ના નાદથી આખુ ધામ ગૂંજી ઉઠ્યુ છે.
- મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે વહિવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સાચવવામાં આવી છે.
- પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પવિત્ર મહામેળાના ત્રીજા દિવસે ભક્તિનું અદ્ભુત મોજું ફરી વળ્યું છે.
- ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિરમાં છેલ્લા બે દિવસમાં 8.63 લાખથી વધુ અને એક જ દિવસમાં 4.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 'જય અંબે'ના ગગનભેદી નાદ સાથે મા અંબાના ભવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી છે.
- ભાદરવી પૂનમના આ વાર્ષિક મહામેળા દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
Ambaji Bhadarvi Poonam:અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે, રૉડ-રસ્તાંથી લઇ મંદિર સુધી લાખોની સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો છે, અને 'જય અંબે'ના નાદથી આખુ ધામ ગૂંજી ઉઠ્યુ છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે વહિવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સાચવવામાં આવી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પવિત્ર મહામેળાના ત્રીજા દિવસે ભક્તિનું અદ્ભુત મોજું ફરી વળ્યું છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિરમાં છેલ્લા બે દિવસમાં 8.
Was this story interesting?





