Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી
By AbpApril 30, 2026 at 7:30 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી
- અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે
- જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે
- વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
Was this story interesting?





