રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી

By AbpMay 10, 2026 at 8:11 AM3 views
રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Ambalal Forecast:ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરો રૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલએ વ્યક્ત કરી છે
  • આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે
  • ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે
  • ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર વધુ વધશે અને લોકો હજુ પણ આગ વરસાવતી ગરમીનો સામનો કરશે

Ambalal Forecast:ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરો રૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલએ વ્યક્ત કરી છે. આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

More To Read