Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન?

By AbpMay 11, 2026 at 8:02 AM4 views
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Ambalal Patel forecast:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે
  • મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે
  • તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે
  • તેમાં પણ મધ્ય ગુજરાતનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે
  • તો પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે

Ambalal Patel forecast:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તેમાં પણ મધ્ય ગુજરાતનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

More To Read