રાજ્યમાં આગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ચોમાસાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી

By AbpMay 6, 2026 at 8:14 AM2 views
રાજ્યમાં આગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ચોમાસાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat  Weather: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે
  • અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
  • પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આવરસાદથવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
  • જો કે, એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે

Gujarat  Weather: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આવરસાદથવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

More To Read