સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે અંબાલાલે પ્રચંડ ગરમીનું આપ્યું એલર્ટ
By AbpApril 25, 2026 at 10:53 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Weather:હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે
- 26 એપ્રિલે મતદાનના દિવસે પણ કાળઝાળ ગરમી પરેશાન કરી શકે છે
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીનું એલર્ટ આપ્યું છે
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે
- જો કે આ સમયે કાળઝાળ ગરમી વિઘ્નરૂપ બની શકે છે
Gujarat Weather:હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. 26 એપ્રિલે મતદાનના દિવસે પણ કાળઝાળ ગરમી પરેશાન કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીનું એલર્ટ આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
Was this story interesting?





