'PM મોદી પર ચાર આનાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી', દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

By indian expressSeptember 27, 2026 at 3:53 PM6 views
'PM મોદી પર ચાર આનાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી', દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Amit Shah Flags Off LNG Train: સાબરમતી સ્ટેશનથી દેશની પહેલી LNG ટ્રેન લોન્ચ કરતા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા PM મોદીના શાસનને ભ્રષ્ટાચાર મુક્ત ગણાવ્યું.
  • સાબરમતી ખાતે પ્રથમ LNG ટ્રેન લોન્ચ Photograph: (સોશિયલ મીડિયા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.
  • આ કાર્યક્રમ દરમિયાન શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
  • તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં પરિવર્તન લાવ્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી કૌભાંડોમાં ડૂબેલી રહી હતી.
  • ટ્રેનને રવાના કર્યા બાદ શાહે ટિપ્પણી કરી, "2014 પહેલા દેશ એક જ પરિવાર દ્વારા ચલાવવામાં આવતો હતો.

Amit Shah Flags Off LNG Train: સાબરમતી સ્ટેશનથી દેશની પહેલી LNG ટ્રેન લોન્ચ કરતા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા PM મોદીના શાસનને ભ્રષ્ટાચાર મુક્ત ગણાવ્યું. સાબરમતી ખાતે પ્રથમ LNG ટ્રેન લોન્ચ Photograph: (સોશિયલ મીડિયા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં પરિવર્તન લાવ્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી કૌભાંડોમાં ડૂબેલી રહી હતી.

More To Read

'PM મોદી પર ચાર આનાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી', દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર | Teri Meri Bat | TeriMeriBat News